How to increase hemoglobin in gujarati
જો શરીરમાં લોહીની કમી થઈ ગઈ હોય તો આ 11 વસ્તુ ખાવાની શરુ કરી દો, નસે નસમાં દોડવા લાગશે
ગુજરાતી સમાચાર / ફોટોગેલેરી / લાઇફ સ્ટાઇલ / Health / જો શરીરમાં લોહીની કમી થઈ ગઈ હોય તો આ 11 વસ્તુ ખાવાની શરુ કરી દો, નસે નસમાં દોડવા લાગશે
How to Sum Blood Naturally: લોહીની કમી આજકાલ સામાન્ય બાબત થઈ ગઈ છે. મોટા ભાગના લોકો લોહીની કમીના શિકાર રહે છે. લોહી આરબીસી, ડબ્લ્યૂબીસી, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા મળીને બનાવે છે. તેમાં આરબીસીમાં હીમોગ્લોબિન કંપાઉન્ડ જોવા મળે છે, જેમાં આયર્ન હોય છે. જ્યારે આપણે કહીએ છીએ કે લોહીની કમી થઈ ગઈ છે તો તેનો અર્થ છે કે હીમોગ્લોબિનની કમી થઈ ગઈ છે. હીમોગ્લોબિનનાં રહેલા આયર્ન ફેફસાથી ઓક્સિજનને પકડી લે અને લોહી દ્વારા શરીરમાં ખૂણે ખૂણે સુધી ઓક્સિજન પહોંચાડે છે.
01
જો લોહીની કમી થવા લાગે તો આપણા શરીરમાં ઓક્સિજનની કમી થવા લાગશે. પુરુષમાં હીમોગ્લોબિનનું લેવલ 13.2થી 16 સુધી હોવું જોઈએ. તો વળી મહિલાઓમાં તે 11.5થી 15 સુધી હોવું જોઈએ. જો શરીરમાં લોહીની કમી થઈ જાય તો તેનાથી ખૂબ જ નબળાઈ, થાક, માથાનો દુખાવો, શ્વાસ ફૂલી જવો, ચક્કર આવવા, ધ્યાન ન લાગવું, હાથ પગ ઠંડા થઈ જવા, ગભરાહટ જેવા લક્ષણો જોવા મળશે. તેને એનિમિયાની બીમારી કહેવાય છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, શરીરમાં
how to increase hemoglobin in gujarati
hemoglobin increase food in gujarati
how to increase hemoglobin in pregnancy
how to increase blood in body
how to grow hemoglobin
how to increase haemoglobin in body
how to increase haemoglobin